ઇતિહાસલેખનના ક્ષેત્રે મારાં પુસ્તકો
૧.ઇતિહાસ અન્વેષણા,લેખ સંગ્રહ , ૨૦૦૧ ૨ ઇતિહાસ દર્પણ ,લેખ સંગ્રહ , બીજી આવૃત્તિ ,૨૦૦૬ ૩.પંચમહાલ જિલ્લામાં ગાંધીવાદી રચનાત્મક પ્રવૃતિઓ અને સ્વતંત્રતા સૈનિકો ,બીજી આવૃતિ,૨૦૦૭ ૪.પંચમહાલના આદિવાસીઓની વિકાસયાત્રા ,ત્રીજી આવૃત્તિ ,૨૦૦૯ ૫.ભીલ સેવા મંડળ ,૨૦૧૦ ૬.વિસરાયેલાં શહીદો : પંચમહાલના નાયક આદિવાસીઓનો આઝાદીનો જંગ ,૨૦૧૧( ત્રીજી આવૃત્તિ) ૭.આઝાદીના જંગનો આદિવાસી રંગ : ૧૭ નવેમ્બર ૧૯૧૩,૨૦૧૨ ( બીજી આવૃતિ) ૮.ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ ,૨૦૧૩ ( ચોથી આવૃત્તિ) ૯.મહાગુજરાત આંદોલન ,૨૦૧૬ ૧૦.ગુજરાત યુનિવર્સિટી: વિદ્યાનું વટવૃક્ષ ,૨૦૧૭ ૧૧.વિસ્મૃત શહીદ ( હિન્દી) ,૨૦૧૮ ૧૨.સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો ,૨૦૧૯ ૧૩.ગુજરાતની અનુસૂચિત જનજાતિની ચળવળો (સંપા.) ,૨૦૧૯ ૧૪.ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત : ડાંગ દરબાર ,૨૦૧૯ ૧૫.૧૯મી સદીમાં ગુજરાતમાં સામાજિક પરિવર્તન ,૨૦૨૦ ૧૬.ઇતિહાસનું પદ્ધતિશાસ્ત્ર ,૨૦૨૧ 17.નવસારી પ્રાંતની કાળીપરજ (સહ સંપાદક) ,૨૦૨૨ 18.સાંસ્થાનિક ગુજરાતનો આદિવાસી અવાજ : કોટલા મહેતા ચૌધરી ( સહ સંપાદક),૨૦૨૨ 19.Voice of Forest Joria Parmeshvar ,2023