ઇતિહાસલેખનના ક્ષેત્રે મારાં પુસ્તકો

૧.ઇતિહાસ અન્વેષણા,લેખ સંગ્રહ , ૨૦૦૧
૨ ઇતિહાસ દર્પણ ,લેખ સંગ્રહ , બીજી આવૃત્તિ ,૨૦૦૬
૩.પંચમહાલ જિલ્લામાં ગાંધીવાદી રચનાત્મક પ્રવૃતિઓ અને સ્વતંત્રતા સૈનિકો ,બીજી આવૃતિ,૨૦૦૭
૪.પંચમહાલના આદિવાસીઓની વિકાસયાત્રા ,ત્રીજી આવૃત્તિ ,૨૦૦૯
૫.ભીલ સેવા મંડળ ,૨૦૧૦
૬.વિસરાયેલાં શહીદો : પંચમહાલના નાયક આદિવાસીઓનો આઝાદીનો જંગ ,૨૦૧૧( ત્રીજી આવૃત્તિ)
૭.આઝાદીના જંગનો આદિવાસી રંગ : ૧૭ નવેમ્બર ૧૯૧૩,૨૦૧૨ ( બીજી આવૃતિ)
૮.ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ ,૨૦૧૩ ( ચોથી આવૃત્તિ)
૯.મહાગુજરાત આંદોલન ,૨૦૧૬
૧૦.ગુજરાત યુનિવર્સિટી: વિદ્યાનું વટવૃક્ષ ,૨૦૧૭
૧૧.વિસ્મૃત શહીદ ( હિન્દી) ,૨૦૧૮
૧૨.સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો ,૨૦૧૯
૧૩.ગુજરાતની અનુસૂચિત જનજાતિની ચળવળો (સંપા.) ,૨૦૧૯
૧૪.ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત : ડાંગ દરબાર ,૨૦૧૯
૧૫.૧૯મી સદીમાં ગુજરાતમાં સામાજિક પરિવર્તન ,૨૦૨૦
૧૬.ઇતિહાસનું પદ્ધતિશાસ્ત્ર ,૨૦૨૧
17.નવસારી પ્રાંતની કાળીપરજ (સહ સંપાદક) ,૨૦૨૨
18.સાંસ્થાનિક ગુજરાતનો આદિવાસી અવાજ : કોટલા મહેતા ચૌધરી ( સહ સંપાદક),૨૦૨૨
19.Voice of Forest Joria Parmeshvar ,2023

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ