ગઝલ સમ્રાટ :મિર્ઝા ગાલીબ [૧૭૯૭-૧૮૬૯]
ગઝલ સમ્રાટ :મિર્ઝા ગાલીબ [૧૭૯૭-૧૮૬૯]
ઉર્દુ-પર્શિયનના મહાનતમ અને લોકપ્રિય કવિ મિર્ઝા ગાલિબનો જન્મ તારીખ ૨૭ ડિસે.ના રોજ થયો હતો.મુળનામ મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન સાહેબ અને જન્મ આગ્રામાં.તેમના પિતા લખનૌ નવાબની નોકરી કરતા હતા.૧૧ વર્ષની વયે જ કવિતાલેખનનો પ્રારંભ કરનાર ગાલીબ ૧૮૫૪માં છેલ્લા મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરના મુખ્ય દરબારી બન્યા હતા.ઝફરને કવિતા લખવાનું પણ ગાલિબે જ શીખવ્યું હતું. તેમના બે તખલ્લુસ "ગાલીબ"નો અર્થ "પ્રભાવી" અને "અસદ"નો મતલબ "સિંહ"થાય છે.મુઘલાઈના પતન પછી ગાલીબ દિલ્હી છોડી આગ્રામાં વસ્યા હતા.જ્યાં જીવનનિર્વાહના પણ પ્રશ્નો સર્જાયા હતા છતાં ગાલીબ લોકોને ગઝલો સંભળાવી તેમનું મનોરંજન કરતા હતા.ગાલીબ ને જ સાંભળીએ:
"ઈશ્કને ગાલીબ નિકમ્મા કાર દિયા ,
વરના હમ ભી આદમી થે કામ કે"

મૈ નાદાન થા જો વફા કો તલાશ કરતા રહા ગાલીબ,
યહ ન સોચા કી એક દિન અપની સાંસ ભી બેવફા હો"
"બે-વજહ નહિ રોતા ઈશ્ક મૈ કોઈ ગાલીબ,
જિસે ખુદ સે બઢકર ચાહો વો રુલાતા જરૂર હૈ"
"હમ કો માલુમ હૈ જન્નત કી હકીકત લેકિન;
દિલ કો ખુશ રખને કો ગાલીબ યહ ખયાલ અચ્છા હૈ"
"તેરી દુઆઓ મૈ અસર હો તો મસ્જીદ કો હિલા કે દિખા,
નહિ તો દો ઘુટ પી ઔર મસ્જીદ કો હિલતા દેખ"
મહાન શાયર ગાલીબનું ૧૫ ફેબ્રુ.૧૮૬૯ના રોજ ૭૧ વર્ષની વયે દિલ્હીમાં અવસાન થયું હતું.દિલ્હીમાનું તેમનું ઘર "ગાલીબ કી હવેલી"તરીકે પસિદ્ધ છે.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,તારીખ ૨૭ ડિસે.૨૦૧૭,અમદાવાદ
Attachments area
Comments
Post a Comment