વર્ગીસ કુરિયન



 મિલ્કમેન ઓફ ઇન્ડિયા : વર્ગીસ કુરિયન ( ૧૯૨૧ - ૨૦૧૨ )

 આજે તારીખ ૨૬ નવેમ્બર અને ક્રિકેટર જશુ પટેલ , સાહિત્યકાર વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી , જયંત ગાડીત ,ઇતિહાસકાર રામશરણ શર્મા ,ડો.હરિસિંહ ગૌર અને શ્વેત ક્રાંતિના જનક વર્ગીસ કુરિયનનો જન્મદિવસ છે .ડો.વર્ગીસ કુરિયનનો જન્મ કેરળમાં કોઝીકોડ ખાતે થયો હતો .સ્નાતક અને ડેરી ઇજનેરીનો અભ્યાસ પ્રાપ્ત
કુરિયન ૧૯૪૯મા આણંદમાં ડેરી ઈજનેર તરીકે કાર્યરત થયા હતા આ સમયે ખેડા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ     ખાનગી માલિકીની પોલસન ડેરી
સામે ઝઝૂમી રહી હતી .આવા વિકટ સંજોગો ડો.કુરિયન ઈજનેરની નોકરી છોડી શ્રી ત્રિભુવનદાસ પટેલ સાથે જોડાયા અને ટેસ્ટ ઓફ ઇન્ડિયા "અમુલ"નો જન્મ થયો
.તેનો ઉદેશ્ય ભારતને દૂધ ઉત્પાદનમાં સ્વાશ્રયી બનાવવાની સાથે ખેડૂતોની દશા સુધારવાનો પણ હતો .અમૂલની સફળતાના પાયા પર  રાષ્ટ્રીય દૂધ વિકાસ
બોર્ડ -એન.ડી .ડી .બી અને ગુજરાત કોર્પોરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેવી સંસ્થાઓ સ્થપાઈ જેનું સુકાન પણ ડો.કુરિયને સંભાળ્યું  આ બધા સહિયારા
પ્રયત્નોથી ટૂંક સમયમાં જ ભારત દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું .ભારતના દૂધ ઉત્પાદનમાં પણ નવા કિર્તિમાનો સ્થાપ્યા હતા ."મિલ્ક મેન ઓફ ઇન્ડિયા"
Show quoted text

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ