એમ.એસ. કોમિશેરીયેટ
- Get link
- X
- Other Apps
ધ્યાનસ્થ ઇતિહાસકાર:એમ.એસ.કોમીસેરિયટ [૧૮૮૧-૧૯૭૨]
ગુજરાતના ઈતિહાસ વિષે ગુજરાતી ભાષામાં અઢળક લખાયું છે પણ ગુજરાતના ઈતિહાસ વિષે વૈશ્વિક જીજ્ઞાસા સંતોષી શકે તેવા ગ્રંથો નહીવત છે ,તેમાં અપવાદરૂપ ગણાય તેવા કદાવર ઇતિહાસકાર એમ.એસ. કોમીસેરીયેટનો આજે જન્મદિવસ છે.મુળનામ માણેકશા સોરાબજી કોમીસેરિયટ.માણેકશાનું શિક્ષણ ભરૂચ અને મુંબઈમાં થયું હતું.૧૯૦૫મા તેઓ ઈતિહાસ અને રાજકીય અર્થશાસ્ત્ર સાથે મુંબઈ યુનિ.થી અનુસ્નાતક થયા હતા.તે પછી તરત જ ગુજરાતની સૌથી જૂની કોલેજ ,ગુજરાત કોલેજમાં ઈતિહાસના પ્રોફેસર તરીકે નિમાયા હતા.ગુજરાત કોલેજના મેગેઝીનના પહેલા સંપાદક પણ તેઓ જ બન્યા હતા.અધ્યાપકનું કામ જ્ઞાનપ્રાપ્તિની સાથે જ્ઞાનસર્જનનું પણ છે તે ન્યાયે પ્રોફ.કોમીસેરીયેટે "history of gujarat [in 3 vols.],studies in history of gujrat,અને જર્મનીથી ભારતની મુલાકાતે આવેલા મુસાફર મેન્ડેલ્સ્લોના યાત્રાવુંતાન્ત [૧૬૩૮]medelslos travel in western indiaનું સંપાદન કર્યું છે.સાથે ગુજરાતના ઈતિહાસને લગતા અનેક લેખો તો ખરા જ!"नामुलम लिख्यते किंचित i "અને "no documents no history"જેવા ઈતિહાસ સંશોધનના પાયાના સુત્રોને તેઓ વફાદાર રહ્યા હતા.મધ્યકાલીન ગુજરાતનો આ ઈતિહાસ લખવા માટે અરબી,ફારસી,પોર્ટુગીઝ,સંસ્કૃત,ગુજરાતી ભાષાના મૂળ દસ્તાવેજોનો તેમના લેખનમાં વિનિયોગ કર્યો છે.પરિણામે જે ઈતિહાસ લખાયો તે સુદ્રઢ અને ગુજરાતના ઈતિહાસલેખનનું વિશ્વ કક્ષાએ પ્રતિનિધિત્વ કરનારો છે.કોમીસેરીયેટ ઇતિહાસના અનેક વ્યવસાયી સંગઠનોમાં પણ સક્રિય રહ્યા હતા.બ્રિટીશ સરકારે તેમને આઈ.ઈ.એસ [ઇન્ડિયન એજ્યુંકેશનસર્વિસ] અને ખાનબહાદુરનો ઈલ્કાબ આપ્યો હતો. એકાંતપ્રિય,નિરાભિમાની,વિનમ્ર અને પસિદ્ધિથી જોજનો દુર ભાગતા પ્રોફે.કોમીસેરીયેટનું ૨૫ મેં ૧૯૭૨ના રોજ ૯૧ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
ગુજરાતના ઈતિહાસ વિષે ગુજરાતી ભાષામાં અઢળક લખાયું છે પણ ગુજરાતના ઈતિહાસ વિષે વૈશ્વિક જીજ્ઞાસા સંતોષી શકે તેવા ગ્રંથો નહીવત છે ,તેમાં અપવાદરૂપ ગણાય તેવા કદાવર ઇતિહાસકાર એમ.એસ. કોમીસેરીયેટનો આજે જન્મદિવસ છે.મુળનામ માણેકશા સોરાબજી કોમીસેરિયટ.માણેકશાનું શિક્ષણ ભરૂચ અને મુંબઈમાં થયું હતું.૧૯૦૫મા તેઓ ઈતિહાસ અને રાજકીય અર્થશાસ્ત્ર સાથે મુંબઈ યુનિ.થી અનુસ્નાતક થયા હતા.તે પછી તરત જ ગુજરાતની સૌથી જૂની કોલેજ ,ગુજરાત કોલેજમાં ઈતિહાસના પ્રોફેસર તરીકે નિમાયા હતા.ગુજરાત કોલેજના મેગેઝીનના પહેલા સંપાદક પણ તેઓ જ બન્યા હતા.અધ્યાપકનું કામ જ્ઞાનપ્રાપ્તિની સાથે જ્ઞાનસર્જનનું પણ છે તે ન્યાયે પ્રોફ.કોમીસેરીયેટે "history of gujarat [in 3 vols.],studies in history of gujrat,અને જર્મનીથી ભારતની મુલાકાતે આવેલા મુસાફર મેન્ડેલ્સ્લોના યાત્રાવુંતાન્ત [૧૬૩૮]medelslos travel in western indiaનું સંપાદન કર્યું છે.સાથે ગુજરાતના ઈતિહાસને લગતા અનેક લેખો તો ખરા જ!"नामुलम लिख्यते किंचित i "અને "no documents no history"જેવા ઈતિહાસ સંશોધનના પાયાના સુત્રોને તેઓ વફાદાર રહ્યા હતા.મધ્યકાલીન ગુજરાતનો આ ઈતિહાસ લખવા માટે અરબી,ફારસી,પોર્ટુગીઝ,સંસ્કૃત,
અરુણ વાઘેલા
---------- Forwarded message ---------
From: Arun Vaghela <arun.tribalhistory@gmail.com>
Date: Thu, Dec 7, 2017 at 1:00 PM
Subject:
To: <dbahm2012@gmail.com>
ધ્યાનસ્થ ઇતિહાસકાર. : એમ.એસ.કોમીસેરિયટ [૧૮૮૧-૧૯૭૨]
ગુજરાતના ઈતિહાસકારોમાં આંગળીએ ગણી શકાય તેવામાં સ્થાન ધરાવતા અને ગુજરાતના ઈતિહાસને વિષે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનાર ઇતિહાસકાર એમ.એસ. કોમીસેરીયેટનો આજે જન્મદિવસ છે.From: Arun Vaghela <arun.tribalhistory@gmail.com>
Date: Thu, Dec 7, 2017 at 1:00 PM
Subject:
To: <dbahm2012@gmail.com>
ધ્યાનસ્થ ઇતિહાસકાર. : એમ.એસ.કોમીસેરિયટ [૧૮૮૧-૧૯૭૨]
મુળનામ માણેકશા સોરાબજી કોમીસેરિયટ.માણેકશાનું શિક્ષણ ભરૂચ અને મુંબઈમાં થયું હતું.૧૯૦૫મા તેઓ ઈતિહાસ અને રાજકીય અર્થશાસ્ત્ર સાથે મુંબઈ યુનિ.થી અનુસ્નાતક થયા હતા.તે પછી તરત જ ગુજરાતની સૌથી જૂની કોલેજ ,ગુજરાત કોલેજમાં ઈતિહાસના પ્રોફેસર તરીકે નિમાયા હતા.ગુજરાત કોલેજના મેગેઝીનના પહેલા સંપાદક પણ બન્યા હતા.
અધ્યાપકનું કામ જ્ઞાનપ્રાપ્તિની સાથે જ્ઞાનસર્જનનું પણ છે તે ન્યાયે પ્રોફ.કોમીસેરીયેટે "history of gujarat [in 3 vols.],studies in history of gujrat,અને જર્મનીથી ભારતની મુલાકાતે આવેલા મુસાફર મેન્ડેલ્સ્લોના યાત્રાવુંતાન્ત [૧૬૩૮]medelslos travel in western indiaનું સંપાદન કર્યું છે.સાથે ગુજરાતના ઈતિહાસને લગતા અનેક લેખો તો ખરા જ !
કોમીસેરીયેટે લખેલો ઈતિહાસ પ્રમાણભૂત ,સુદ્રઢ અને ગુજરાતના ઈતિહાસલેખનનું વિશ્વ કક્ષાએ પ્રતિનિધિત્વ કરનારો છે.બ્રિટીશ સરકારે તેમને આઈ.ઈ.એસ[ઇન્ડિયન એજ્યુંકેશનસર્વિસ] અને ખાનબહાદુરનો ઈલ્કાબ આપ્યો હતો.
એકાંતપ્રિય,નિરાભિમાની,વિનમ્ર અને પસિદ્ધિથી જોજનો દુર ભાગતા પ્રોફે.કોમીસેરીયેટનું ૨૫ મેં ૧૯૭૨ના રોજ ૯૧ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું.
આજે દીલખુશજી દિવાન ,મુલ્કરાજ આનંદ ,આચાર્ય રજનીશનો પણ છે.
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૧ ડિસે.૨૦૧૯,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment