કનૈયાલાલ મુનશી
- Get link
- X
- Other Apps
૩૦ ડિસે.માટે
ગુજરાતની અસ્મિતા: કનૈયાલાલ મુનશી(૧૮૮૭-૧૯૭૧)
ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા લેખકો પૈકીના એક,બહુમુખી પ્રતિભા ધરાવતાના ધની,સ્વતંત્રતા સૈનિક અને બીજી અનેક ઓળખ ધરાવતા કનૈયાલાલ માણેકલાલ મુનશીનો આજે જન્મ દિવસ છ્વે.ભરૂચમાં જન્મેલા મુનશીએ બી.એ,એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો હતો.બી.એ માં તો તેઓએ એલીસ પ્રાઈઝ પ્રાપ્ત કર્યું હતું..૧૯૧૩મા મુનશીએ વકીલાત શરુ કરી.ગાંધીજીના પ્રભાવમાં આવ્યા,આઝાદીના અન્દોલનમાં જોડાયા .૧૯૩૭ માં રચાયેલા મુંબઈ સરકારના પ્રધાન મંડળના મંત્રી પણ બન્યા હતા.આઝાદી પછી સરદાર પટેલ સાથે હેદ્રાબાદના વિલીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી..બંધારણ સભાના સભ્ય,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ,કેન્દ્ર સરકારમાં પ્રધાન જેવા હોદ્દાઓ પણ શોભાવ્યા હતા.મુંબઈમાં ભારતીય વિદ્યાભવન નામની સંસ્થા પણ મુનશીની ઉત્તમ કૃતિ છે.
ગુજરાત અને ભારતના જાહેરજીવન ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં સર્જન અને સંશોધનના ક્ષત્રે પણ તેમનું માતબર યોગદાન રહ્યું છે.મુનશીના ઐતિહાસિક અને સંસ્કૃતિક કથાનક કેન્દ્રી સર્જનો અતિ લોકપ્રિય થયા છે..ગુજરાતનો નાથ,પાટણની પ્રભુતા,રાજાધિરાજ,કૃષ્ણઅવતાર ,લોપામુદ્રા,તપસ્વિની,પૃથિવીવલ્લભ,કાકાની શશી,પૌરાણિક નાટકો,થોડાક રસદર્શનો ,ગુજરાતની અસ્મિતા વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તે સિવાય ચક્રવતી ગુર્જરો અને ગુજરાતની કીર્તિગાથા તેમના સંશોધન ગ્રંથો છે તો આત્મકથા ક્ષત્રે તેમણે અડધે રસ્તે,સીધા ચઢાણ અને સ્વપ્નસિદ્ધિની શોધમાં લખ્યા છે.અગ્રેજીમાં gujarat and its litarature,glori that was gurajar desha ,bhagavad gita and modern would તેમના પસિદ્ધ પુસ્તકો છે.કનૈયાલાલ મુનશીએ ગુજરાત,ભાર્ગવ અને સમર્પણ ઉપરાંત ઘણા સામયિકો દ્રારા પત્રકારત્વમાં પણ ખેડાણ કર્યું છે.તેઓ ૧૯૩૭,૧૯૪૯ અને ૧૯૫૫ માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ બન્યા હતા.ભારત સરકારે તેમની સાહિત્યિક અને જાહેર જીવનની પ્રવુંતીઓની કદર રૂપે ૧૯૮૮માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
ગુજરાતની અસ્મિતા: કનૈયાલાલ મુનશી(૧૮૮૭-૧૯૭૧)
ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા લેખકો પૈકીના એક,બહુમુખી પ્રતિભા ધરાવતાના ધની,સ્વતંત્રતા સૈનિક અને બીજી અનેક ઓળખ ધરાવતા કનૈયાલાલ માણેકલાલ મુનશીનો આજે જન્મ દિવસ છ્વે.ભરૂચમાં જન્મેલા મુનશીએ બી.એ,એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો હતો.બી.એ માં તો તેઓએ એલીસ પ્રાઈઝ પ્રાપ્ત કર્યું હતું..૧૯૧૩મા મુનશીએ વકીલાત શરુ કરી.ગાંધીજીના પ્રભાવમાં આવ્યા,આઝાદીના અન્દોલનમાં જોડાયા .૧૯૩૭ માં રચાયેલા મુંબઈ સરકારના પ્રધાન મંડળના મંત્રી પણ બન્યા હતા.આઝાદી પછી સરદાર પટેલ સાથે હેદ્રાબાદના વિલીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી..બંધારણ સભાના સભ્ય,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ,કેન્દ્ર સરકારમાં પ્રધાન જેવા હોદ્દાઓ પણ શોભાવ્યા હતા.મુંબઈમાં ભારતીય વિદ્યાભવન નામની સંસ્થા પણ મુનશીની ઉત્તમ કૃતિ છે.
ગુજરાત અને ભારતના જાહેરજીવન ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં સર્જન અને સંશોધનના ક્ષત્રે પણ તેમનું માતબર યોગદાન રહ્યું છે.મુનશીના ઐતિહાસિક અને સંસ્કૃતિક કથાનક કેન્દ્રી સર્જનો અતિ લોકપ્રિય થયા છે..ગુજરાતનો નાથ,પાટણની પ્રભુતા,રાજાધિરાજ,કૃષ્ણઅવતાર ,લોપામુદ્રા,તપસ્વિની,પૃથિવીવલ્
---------- Forwarded message ---------
From: Arun Vaghela <arun.tribalhistory@gmail.com>
Date: Wed, Dec 27, 2017 at 2:53 PM
Subject:
To: <dbahm2012@gmail.com>
૩૦ ડિસે.માટે
ગુજરાતની અસ્મિતા: કનૈયાલાલ મુનશી(૧૮૮૭-૧૯૭૧)
આજે તારીખ ૩૦ ડીસેમ્બર અને સંશોધક કૃષ્ણલાલ મો . ઝવેરી ,રમણ મહર્ષિ ,મોરેશ્વર નીલકંઠ પીગલે અને ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા લેખકો પૈકીના એક,બહુમુખી પ્રતિભા ધરાવતાના ધની,સ્વતંત્રતા સૈનિક કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મમદિવસ અને વિક્રમ સારાભાઈ, દુષ્યંત કુમાર અને રોમાં રોલાની પુણ્યતિથિ છે.ભરૂચમાં જન્મેલા મુનશીએ બી.એ,એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો હતો.બી.એ માં તો તેઓએ એલીસ પ્રાઈઝ પ્રાપ્ત કર્યું હતું..૧૯૧૩મા મુનશીએ વકીલાત શરુ કરી.ગાંધીજીના પ્રભાવમાં આવ્યા,આઝાદીના આંદોલનમાં જોડાયા .૧૯૩૭ માં રચાયેલા મુંબઈ સરકારના પ્રધાન મંડળના મંત્રી પણ બન્યા હતા.આઝાદી પછી સરદાર પટેલ સાથે હેદ્રાબાદના વિલીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી..બંધારણ સભાના સભ્ય,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ,કેન્દ્ર સરકારમાં પ્રધાન જેવા હોદ્દાઓ પણ શોભાવ્યા હતા.મુંબઈમાં ભારતીય વિદ્યાભવન નામની સંસ્થા પણ મુનશીની ઉત્તમ કૃતિ છે. ગુજરાત અને ભારતના જાહેરજીવન ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં સર્જન અને સંશોધનના ક્ષેત્રે પણ તેમનું માતબર યોગદાન રહ્યું છે.મુનશીના ઐતિહાસિક અને સાંસ્કૃતિક કથાનક કેન્દ્રી સર્જનો અતિ લોકપ્રિય થયા છે..ગુજરાતનો નાથ,પાટણની પ્રભુતા,રાજાધિરાજ,કૃષ્ણઅવતાર ,લોપામુદ્રા,તપસ્વિની,પૃથિવીવલ્From: Arun Vaghela <arun.tribalhistory@gmail.com>
Date: Wed, Dec 27, 2017 at 2:53 PM
Subject:
To: <dbahm2012@gmail.com>
૩૦ ડિસે.માટે
ગુજરાતની અસ્મિતા: કનૈયાલાલ મુનશી(૧૮૮૭-૧૯૭૧)
શશી,પૌરાણિક નાટકો,થોડાક રસદર્શનો ,ગુજરાતની અસ્મિતા વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તે સિવાય ચક્રવતી ગુર્જરો અને ગુજરાતની કીર્તિગાથા તેમના સંશોધન ગ્રંથો છે તો આત્મકથા ક્ષેત્રે તેમણે અડધે રસ્તે,સીધા ચઢાણ અને સ્વપ્નસિદ્ધિની શોધમાં લખ્યા છે.અગ્રેજીમાં gujarat and its litarature,glori that was gurajar desha ,bhagavad gita and modern would તેમના પસિદ્ધ પુસ્તકો છે.કનૈયાલાલ મુનશીએ ગુજરાત,ભાર્ગવ અને સમર્પણ ઉપરાંત ઘણા સામયિકો દ્રારા પત્રકારત્વમાં પણ ખેડાણ કર્યું છે.તેઓ ૧૯૩૭,૧૯૪૯ અને ૧૯૫૫ માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.ભારત
સરકારે તેમની સાહિત્યિક અને જાહેરજીવનની પ્રવુતિઓની કદર રૂપે ૧૯૮૮માં ટપાલટિકિટ બહાર પાડી હતી.અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૩૦ ડિસે.૨૦૧૯,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment